Toy Fair(રમકડાં મેળા)
બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદદાયક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે, દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન કરવામાં આવે છે. રમકડાં મેળાનું સૌ પ્રથમ આયોજન જાન્યુઆરી-૨૦૨૧ માં કરવામાં આવ્યું હતું. રમકડાં મેળાના વિભાગો : રમકડાં મેળાના વિષયો : શૈક્ષિણક રમકડાં ની કેટેગરી : તમારી જાતે કરી જુઓ ( જે બાળકો વર્ગખંડમાં બનાવી શકે છે )
News & Events