Maths Science and Environment Exhibition (વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન)
વિજ્ઞાન અને ગણિતમાં રચનાત્મકતા અને આવિષ્કારિકતાને પ્રોત્સાહિતકરવા માટેNCF-2005 પ્રવૃત્તિઓ પ્રયોગો અને તકનિકીમોડ્યુલ્સને મહત્વ આપવામાંઆવેલ છે. તે અનુસંધાનેરાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT NEW DELHI) દ્વારા શાળા ,તાલુકા,જિલ્લા,રાજ્ય, અને રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરે છે. જેનો પ્રાથમિક શાળા,માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, CBSC સાથેસંલગ્નશાળાઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ શકે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકો પોતાની સ્વાભાવિક જીજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ ઉપલબ્ધ કરવું જ્યાં તેઓ પોતાની જ્ઞાનપિપાસા માટે શોધખોળ કરી શકે.
News & Events