Action Researches 2023-24
ક્રમ
શિક્ષકનું નામ
સંશોધન શીર્ષક
સંશોધન સારાંશ લિંક
1
પ્રજાપતિ વિપુલકુમાર પ્રહલાદભાઈ
સિક્કાઓ, ચિત્રો ,સ્મારકો, સંગ્રહાલયો વગેરેની મુલાકાત તેમજ વડીલો સાથેના સંવાદ દ્વારા રીતરિવાજો, ટેવો અને પરંપરામાં આવેલ પરિવર્તનનું અનુમાન કરે છે. (જેમ કે ખેતી, સંરક્ષણ, તહેવારો, પોશાક, પરિવહન, સાધન સામગ્રી, વ્યવસાય, રહેઠાણ, રાંધવાની અને આહારની રીત, કાર્યશૈલી.
https://drive.google.com/open?id=12yOhsnDxztM-hsXG15doEsUATSgMCdd0
2
Mayurkumar Mahendrakumar Patel
ધોરણ સાતના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિક્રમાંક SC705 “પ્રક્રિયા અને ઘટનાઓને કારણો સાથે જોડે છે” માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=12C2ZqG6GoW6fkidzcoTsWjARu021_9-v
3
Patel Arvindbhai Harilal
ધોરણ આઠના વિધાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક H.809.2 'ढांचे पर से कहानी का लेखन करते है|'માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=19EISEVVVgugN-HnHrhgkbKXXaW1wVo0O
4
રાકેશ એ. પટેલ
ધોરણ આઠના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક H820 ‘अपूर्ण कहानी को पूर्ण करते हैं ।’ માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1L0wsUyR_fesMW9l7aPcw8MBz5WIbygBb
5
જયમાલાબેન અંબાલાલ પંચાલ
‘અવલોકનો, અનુભવો, માહિતીઓ (જેમ કે કોષ્ટકો, ચિત્રો, સ્તંભ આલેખ, પાઈચાર્ટના સ્વરૂપમાં) ની વ્યવસ્થિત નોંધ કરે છે અને તેના આધારે ઘટનાઓ કે પ્રવૃત્તિઓની તરાહો ( જેમ કે તરવું, ડૂબવું, મિશ્રણ, બાષ્પીભવન, અંકુરણ, બગાડ) ના કાર્યકારણ સંબંધો સ્થાપિત કરે છે.’.
https://drive.google.com/open?id=1Np9IcIqkCGYgrYc1b2lId-tcdwBU_yNr
6
Nayi BrijeshKumar DineshBhai
મુહાવરે નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરે છે.
https://drive.google.com/open?id=1wfoailCv9GR8htUMm80BHkiiio6FMzp6
7
Dr.Nehal Amitkumar Dave
ધોરણ સાતના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પતિ ક્રમાંક G719 ‘સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો,વચન, કાળ, વાક્યના પ્રકાર,સંજ્ઞા,વિશેષણ સહિત વ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરી શકશે.’માં નીચી શૈક્ષિણક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1bp44Y7rKv3rFHWLXKkkeIpZRW6FFLh3u
8
MANISHKUMAR JAYANTILAL PATEL
ધોરણ – આઠના વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SS807 ‘તમામ વિસ્તારોના વિકાસને જાળવી રાખવા માટે કુદરતી સંસાધનોના ન્યાયિક ઉપયોગને દર્શાવે છે, (જેવા કે જળ, જમીન, જંગલ વગેરે..)’ માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1oS0akF1N0wzz_WzVE2GWV4yi-afNJ_61
9
નીતાબેન ગોવિંદભાઇ પ્રજાપતિ
ધોરણ 7 ના બાળકો અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SS 725 સ્થાનિક સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેનો તફાવત સમજે છે માં નીચી સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1x538Cp7lVbfXjzoRzsUVSSUPEZSyf43o
10
ડો. રોશની એમ ઠક્કર
ધોરણ-8 (આઠ) ના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પતિ ક્રમાંક G811 ,' પાઠ્યપુસ્તકમાંથી સાંભળેલી કે વાંચેલી અનુભવજન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી વૈકલ્પિક તથા અન્ય પ્રશ્નોના જવાબ લખે છે ' માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1hkkDo5x0KVgvpyy8lvAWtNsPC6fqJAt3
11
ભારતીબેન પ્રહલાદભાઈ પટેલ
પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે.
https://drive.google.com/open?id=12wcgLxNQVHCqQ503KkZIA-60b8sGFfTX
12
Thakkar Kirankumar Ramjibhai
પર્યાવરણના જતન માટે પ્રયત્ન કરે છે
https://drive.google.com/open?id=1uSMag3sCQtDcis4CgLsXcY2U8QqqbN50
13
પ્રતીકકુમાર કનુભાઈ પટેલ
ધોરણ છ ના કેટલાક વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પતિ ક્રમાંક M604.2 "સંખ્યારેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાના સરવાળા કરે છે.”માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1ovFnULRHMnPLlfBFkahUm4q4MjUbj9dU
14
અનિલકુમાર જગજીવનભાઈ પ્રજાપતિ
ધોરણ સાતના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SCI711 ‘પોતાના આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાઓનું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે.
https://drive.google.com/open?id=1UBV4on7j4tn9bFGt5PmrkboTD8RaLhw4
15
પટેલ મિતુલકુમાર બાબુલાલ
ધોરણ સાતના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પતિ ક્રમાંક G716 ‘સ્વતંત્ર લેખન કરે છે’ માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1swLSOl0m_oShiDqNU-3wthwr553NWlHN
16
Krupa D. shah
પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો અને લાક્ષણિકતાઓને આધારે વર્ગીકૃત
https://drive.google.com/open?id=1UFXb_0tXk62cVP6ZQ6-zPZSbci389NbI
17
વીણા રામજીભાઈ સોલંકી
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પતિ ક્રમાંક sci 811 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે મા નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે
https://drive.google.com/open?id=1l-YKu3jOMe9xFJJ_UkpGNUHzLsAZDwID
18
Monikaben j patel
આપત્તિ સમયે લેવાના સાવચેતીના પગલાં વિશે સમજાવે છે
https://drive.google.com/open?id=1AA6-_qu_d5G7pAG6WJkcI2-exfLUIjf7
19
જનકભાઇ અમરાભાઇ નાડોદા
ધોરણ આઠના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SS827 ‘કાયદા ઘડવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે.( ઘરેલુ હિંસા,RTI 2005 અને RTE 2009 ના કાયદા) ’ માં નીચી શૈક્ષણિક સિધ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1F8Sfldi5b-ROcudsOh82GLsg0pXbw9lE
20
નિકિતા પટેલ
ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ અઘ્યયન નિષ્પતિ ક્રમાંક EVS 309 ઘર,શાળા અને વર્ગખંડના નકશામાં વસ્તુઓના સ્થાન અને દિશાઓને સંજ્ઞા, પ્રતીક કે મૌખિક રીતે ઓળખવામાં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1TLHEu3cINx1Di07d7tKngEBh39Jvto-M
21
પટેલ વનરાજભાઈ રણછોડભાઈ
ધોરણ છ ના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SS603 દિવસ - રાત અને ઋતુઓનું પરિવર્તન દર્શાવવામાં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1yVby_mHE7is_sigdZxOxyoFxklGo2rIT
22
patel dhavalbhai p
ધોરણ ચારના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક EVS416 ‘જિલ્લા અંગેની સમજ કેળવી પોતાના જિલ્લાનાં જોવાલાયક સ્થળો,પાકો અને લોકજીવન અંગેની માહિતી કહી શકે છે. ’ માં નીચી શૈક્ષણિક સિધ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1RxTgorBN_UdoRVCCdH4SZaYYxaQDmxTz
23
સુરેખાબેન અમૃતલાલ પટેલ
ધોરણ આઠના બાળકો અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SCI 805 ' પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.' માં નીચી શૈક્ષણિક સિધ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1rlbiL49vQCLHZtGnHXwCKi72tR4soAA7
24
patel panktiben
ધોરણ 8 નાવિદ્યાર્થીઓઅધ્યયનનિષ્પત્તિSCI 8.02 ‘પદાર્થોઅનેસજીવોનેતેમનીલાક્ષણિકતા / ગુણધર્મોનેઆધારેવર્ગીકૃત કરેછે’તેમાંકચાશધરાવેછે.
https://drive.google.com/open?id=1FQ1XeOjLq-EeMJ_MYSemfF2aiSqeEkqx
25
ચૌહાણ મહેશકુમાર ભલજીભાઈ
ધોરણ પાંચના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પતિ ક્રમાંક G504.7 આપેલ શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરેછે માં કચાશ ધરાવે છે.
https://drive.google.com/open?id=1UZlkHyqD9zqrLiGlFdZwimXkr_8XQpap
26
રાકેશકુમાર માધવલાલ પટેલ
ધોરણ છના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક SS610 ‘ભારતના નકશામાં ઐતિહાસિક અને અન્ય સ્થળો દર્શાવે છે.’ માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=14M3pWIF0OgMrXonj3fo_g5ey_1Wwma30
27
PATEL MAULIKKUMAR GOVINDLAL
ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક M301 ‘સ્થાનકિંમત સાથે 999 સુધીની સંખ્યાઓ વાંચી અને લખી શકે છે.’ માં નીચી શૈક્ષણિક સિધ્ધિ ધરાવે છે.
https://drive.google.com/open?id=1erwOIiA_SlbUOZv_ZEP0Di5qFn3Jw_xZ
28
પ્રજાપતિ વિપુલકુમાર મોતીલાલ
ધોરણ દસની વિદ્યાર્થીનીઓ અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક M1012 “વાસ્તવિક જીવન સંદર્ભો સાથે સબંધિત ડેટાની વિવિધ સેટ માટે સરેરાશ,મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરે છે માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે”
https://drive.google.com/open?id=1ykVrKusZZYLfD1LjOhPF9zG-CHAxSgk6
29
Parinda ben p.Raval
ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓ ક્રમાંક એL 304 નાના વાક્યો સાથે વાંચવામાં તેનો મુખ્ય વિચાર માહિતી ઘટનાક્રમ અને સાર તારવવામાં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે
https://drive.google.com/open?id=1pjLuYEFR_ZkLOJISp3cxUOuuR0bRJqg0
30
પટેલ સંજય કુમાર રમેશભાઈ
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અધ્યન ક્રમાંક EN408, wh (who, what, where, which ) પ્રશ્નોના જવાબ આપે' માં નીચી શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે
https://drive.google.com/open?id=1PH2QUFh_uqSYAelUm4K6CyQhK_ldmls3
News & Events