Role play and Folk Dance (રોલ-પ્લે સ્પર્ધા અને લોક્નૃત્ય સ્પર્ધા)
1. રોલ-પ્લે સ્પર્ધા : વસતિ શિક્ષણ એકમ તથા NCERT N.P.E.P. વિભાગના પ્લાન મુજબ દર વર્ષે જિલ્લા કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી રોલ –પ્લે અને લોક નૃત્ય ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા ફક્ત સરકારી માધ્યમિક શાળા ધોરણ – ૯ અને KGBV ના વિદ્યાર્થીઓ માટે જ છે. આ સ્પર્ધામાં આરોગ્ય ની જાગૃતતા અંતર્ગત નીચેના જેવા વિષયો રાખવામાં આવે છે. સ્પર્ધાના વિષયો : સ્પર્ધાના નિયમો : 2. લોકનૃત્ય સ્પર્ધા : આ સ્પર્ધા પણ આરોગ્ય અંગેની જાગૃતતા અને મુલ્યશિક્ષણના હેતુને ધ્યાનમાં રાખીને યોજવામાં આવે છે. સ્પર્ધાના વિષયો : સ્પર્ધાના નિયમો : આ બંને સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી તેમના જીવન કૌશલ્યોના વિકાસ માટે પ્રયોગાત્મક અધ્યયન અનુભવો માટેની તકો પૂરી પાડવા માટે છે તેમજ સમોવડિયા જૂથમાં રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા જેવી વ્યૂહરચના દ્વારા શાળામાં તારુણ્ય શિક્ષણનું વાતાવરણ નિર્માણ કરવાનો છે. આ કેન્દ્રીયકૃત સ્પર્ધા છે.
News & Events