Publication (પ્રકાશન)
વર્ષ દરમિયાન આયોજિત થતી ડાયટની અનેકવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક કાર્યક્રમોનો પ્રસાર-પ્રચાર થાય,શિક્ષકોની સિધ્ધિઓ અને તેમના ઇનોવેટીવ કાર્યનું શેરિંગ થાય, માત્ર કોઈ એક તાલુકા પૂરતું શેરિંગ સીમિત ન રહેતા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં શેરિંગ થાય તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ‘સ્પંદન’ ઈ-મેગેઝીન વર્ષ ૨૦૧૪ થી કાર્યરત છે. જેમાં શિક્ષકોની વિશેષ સિધ્ધિઓ, વર્ગખંડોમાં અમલી કરેલ નવીન પ્રયોગો, સ્વરચિત કૃતિઓને પણ સામેલ કરવામાં આવે છે. ઈ-મેગેઝીન પ્રત્યેના પ્રતિભાવોને સામેલ કરવામાં આવે છે.
News & Events