જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે તારીખ 19/8/2026 થી 21/8/2026 દરમિયાન મોડયુલ લેખન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરખ પરિણામ ને ધ્યાનમાં રાખી તેને આધારિત ધોરણ 2, 5, 8 ગણિત વિષય આધારિત કઠિન અધ્યયન નિષ્પતિ ને ધ્યાનમાં રાખી પરખ પરિણામમાં જે કઠિન અધ્યયન નિષ્પતિમાં નીચું પરિણામ જોવા મળ્યું હતું. તે અધ્યયન નિષ્પતિ પર વિવિધ પ્રવૃત્તિઓ આધારિત તજજ્ઞશ્રીઓ દ્વારા મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events