વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી થી તેમના જીવન કૌશ્લ્યોના વિકાસ માટે વસતિ શિક્ષણ પ્રોજેક્ટ અંર્તગત ડાયટ પાટણ ખાતે તા/ ૦૮/૧૦/૨૦૨૬ ના રોજ પ્રાચાર્ય ડૉ. પિન્કીબેન આર. રાવલના માર્ગદર્શન અને લેક્ચરર રવ્યનાબેન એ. પટેલના કન્વીનરપદે માધ્યમિક વિદ્યાર્થીઓ માટે રોલ-પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો હેતુ અધ્યયન અનુભવો માટેની તકો પૂરી પાડવી. સમોવડિયા જૂથમાં જીવન કૌશલ્યાઓને આત્મસાત કરવાની ક્ષમતા ના વિકાસ માટે વસતિ શિક્ષણ પ્રોજેક્ટ અંર્તગત રોલ-પ્લે અને લોકનૃત્ય જેવી વ્યૂહરચનાઓ પ્રસ્થાપિત કરવી. શાળામાં તારુણ્ય શિક્ષણના અસરકારકતા આદાન-પ્રદાન માટેનું વાતાવરણ નિર્માણ કરવું તે હતો.લોકનૃત્ય સ્પર્ધામાં 4 માંથી 3 શાળાઓ હાજર રહી હતી, રોલ-પ્લે સ્પર્ધામાં 8 માંથી 7 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો,
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events