તા:11/08/2026 ના રોજ ડાયટ પાટણ ખાતે નવીન બી.એડ.ના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. તમામ તાલીમાર્થીઓ અને તેમના વાલીઓનું કંકુ તિલક અને વેલકમ કાર્ડ આપી સ્વાગત કરવામાં આવ્યું તથા ચોકલેટોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં ડાયટના પ્રિન્સીપાલ અને બી.એડ. ના HOD દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. બપોરના ભોજન બાદ ડાયટના નીતિ-નિયમોથી તાલીમાર્થીઓને અવગત કરવામાં આવ્યા.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events